Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

યુધ્ધના સંકટ વચ્ચે ભારતીય એરલાઇન્સને સરકારે આપી રાહત

Thu, June 4 2026

એટીએફના ભાવ સ્થિર રાખવા કેન્દ્રીય કેબિનેટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને રૂા.૧૦ હજાર કરોડની મદદને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે ઓઇલ માર્કેટિગ કંપનીઓ માટે સંકટના સમયમાં રૂ. ૧૦,૦૦૦ કરોડની જંગી બજેટરી સહાયને મંજૂરી આપી છે તેનો હેતુ પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ઉદ્ભવતા પડકારો વચ્ચે ભારતીય એરલાઇન્સને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે અઝઋ (ઉડ્ડયન બળતણ)ના ભાવમાં સ્થિરતા પ્રદાન કરવાનો છે.

આ પણ વાંચો: દેશનું સૌપ્રથમ `સર્વિસ કમિશનરેટ’ ગુજરાતમાં સ્થપાશે, સરકારનો નિર્ણય

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠકમાં આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે આ બજેટરી સહાય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે ઇંધણના ભાવમાં વધારા વચ્ચે એરલાઇન કંપનીઓને રાહત આપશે. અઝઋ કિમતોની સ્થિરતા માટે ઓઇલ માર્કેટિગ કંપનીઓને રૂ. ૧૦,૦૦૦ કરોડની આ સહાય વ્યાજમુક્ત રહેશે. આનાથી સુનિશ્ચિત ભારતીય એરલાઇન્સ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સ્થિર ભાવે જેટ ફ્યુઅલ પ્રદાન કરી શકશે.

આ રાહત એવા સમયે અપાઈ છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં અઝઋના ભાવ માર્ચમાં પ્રતિ લિટર લગભગ ૬૦.૫૦ રૂપિયાથી વધીને મે મહિનામાં લગભગ ૧૪૨ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. આનાથી એરલાઇન કંપનીઓ પર નાણાકીય દબાણ વધ્યું છે, કારણ કે ઇંધણ તેમના સંચાલન ખર્ચમાં આશરે ૪૦ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ભારે અસ્થિરતાના સમયમાં આ હિસ્સો કેટલાક કિસ્સાઓમાં ૬૦ ટકા સુધી પહોંચી જાય છે.

Tags:

AeroRecoveryAirlineRecoveryAviationIndustryAviationNewsAviationReliefCrisisManagementCrisisReliefEconomicReliefFinancialAidFlyingHighGovernmentSupportIndianAirlinesIndianEconomyIndiaResilienceSafeSkiesSupportLocalAirlinesThinkAviationTravelIndiaWarImpact

Share Article

Other Articles

Previous

 NEET એ વધુ એક જીવ લીધો: ‘ફરી પરીક્ષા આપવાની હિંમત નથી…’ લખી વિદ્યાર્થિનીનો આપઘાત

Next

દેશનું સૌપ્રથમ `સર્વિસ કમિશનરેટ’ ગુજરાતમાં સ્થપાશે, સરકારનો નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
વિશ્વનું પ્રથમ ‘ન્યૂક્લિયર ડસ્ટબિન’ તૈયાર જે ૧ લાખ વર્ષ સુધી પરમાણુ કચરો નહીં થાય લીક
5 મિનિટutes પહેલા
તબીબી આલમને કલંકિત કરતી ઘટના: સરકારી ડૉક્ટરે લાંચના બાકી પૈસા ન મળતા દિવ્યાંગ બાળકીનો પગ ફરી તોડી નાખ્યો!
11 મિનિટutes પહેલા
વિકાસ પથ પર રાજકોટ: કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની પત્રકાર પરિષદમાં મહત્વના નિર્ણયો અને સિદ્ધિઓની જાહેરાત
31 મિનિટutes પહેલા
દિલ્હી બાદ બિહારની હોસ્પિટલમાં ભીષણ આગ: ICUમાં શોર્ટ સર્કિટથી 4 દર્દીઓના મોત, 10થી વધુની આશંકા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3045 Posts

Related Posts

કેજરીવાલના જામીન રદ્દ કરનાર જજના ભાઈ ઈડીના વકીલ
નેશનલ
2 વર્ષ પહેલા
ઈન્ડિયા ગઠબંધન સનાતનને ખતમ કરવા માંગે છે :મોદી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ઈઝ ઓફ લિવિંગ: એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયાનાં વિકાસ કામો મંજૂર
ગુજરાત
1 વર્ષ પહેલા
અમેરિકામાં લોકોએ આવકવેરો ભરવાની જરૂર નહીં પડે, ટેરીફ વોર વચ્ચે ટ્રમ્પનો દાવો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર